Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેર યુવા મોરચા દ્વારા હોળી પર્વ નિમિતે વિકાસ વિદ્યાલય ની બાળાઓ...

મોરબી શહેર યુવા મોરચા દ્વારા હોળી પર્વ નિમિતે વિકાસ વિદ્યાલય ની બાળાઓ ને પિચકારી , કલર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

સેવા પરમો ધર્મ ” મોરબી શહેર યુવા મોરચા દ્વારા હોળી પર્વ નિમિતે વિકાસ વિદ્યાલય ની બાળાઓ ને પિચકારી , કલર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

આ નિમિતે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા , મંત્રી નીરજભાઈ ભટ્ટ , જિલ્લા યુવા મોરચા પ્રમુખ સાગરભાઈ સદાતિયા , શહેર યુવા પ્રમુખ જયદીપભાઈ પટેલ , રાજકોટ જિલ્લા યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા , કચ્છ જિલ્લા યુવા મોરચા પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા , શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા યુવરાજસિંહ ,જયપાલસિંહ તેમજ યુવા મોરચા ના હોદેદાર શ્રી હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments