Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કંડલા બાયપાસ નજીક બે કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો

મોરબીના કંડલા બાયપાસ નજીક બે કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો

મોરબી પંથકમાં અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે જેમાં આજે મોરબીના કંડલા બાયપાસ નજીક ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો કંડલા બાયપાસ રોડ પરથી પસાર થતી બે કાર અને એક ટ્રક અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી બનાવને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી જેથી પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments