Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સ્કોલરશીપ પરીક્ષા અને ગુજકેટ પરીક્ષા યોજાશે

મોરબી જીલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સ્કોલરશીપ પરીક્ષા અને ગુજકેટ પરીક્ષા યોજાશે

મોરબી જીલ્લામાં તારીખ ૩૦ ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને સ્કોલરશીપ પરીક્ષા તેમજ તા. ૩૧ માર્ચના રોજ ગુજકેટ પરીક્ષા યોજાશે

મોરબી જીલ્લામાં તારીખ ૩૦ ના રોજ સવારે ૧૦ : ૩૦ થી બપોરે 1 સુધી ૪૩ પરીક્ષા કેન્દ્રો અને ૪૭૭ બ્લોકમાં પરીક્ષા યોજાશે જેમાં ૧૩૯૧૧ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જયારે મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપની પરીક્ષા તારીખ ૩૦ ના રોજ બપોરે ૩ થી ૫ : ૩૦ સુધી ૩૧ પરીક્ષા કેન્દ્રો અને ૩૪૬ બ્લોક ખાતે યોજાશે જેમાં ૯૯૨૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

તેમજ તા. ૩૧ ના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ સુધી ત્રણ સેશનમાં ૧૧ પરીક્ષા કેન્દ્ર અને ૧૧૫ બ્લોકમાં કુલ ૨૨૫૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે ત્રણેય પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments