અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તારીખ ૩૦-૦૩-૨૦૨૪ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૧-૦૪-૨૦૨૪ ને સોમવારે નિવાસસ્થાને ગામ અંબાલા તા. જોડિયા મુકામે રાખેલ છે
લી.
પરેશભાઈ કુબાવત-૯૯૭૮૫ ૬૪૨૨૨
દિનેશભાઈ કુબાવત
રઘુરામભાઈ કુબાવત-૯૮૭૯૨ ૩૩૦૯૦











