Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચાનું અવસાન

મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચાનું અવસાન


મોરબી : મૂળ જોધપર નદી હાલ મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચા (ઉં.વ. 62) તે સ્વ. નીતિનભાઈ ઘોરેચાના પત્ની, સ્વ. ભુદરભાઈ ગણેશભાઈ ઘોરેચા તથા ગં.સ્વ. ભારતીબેન ભુદરભાઈ ઘોરેચાના પુત્રવધુ, રિતેષભાઈ (મો.નં. 9016026727), ચેતનભાઈ (મો.નં. 94261177968)ના માતા, સ્વ. શિરીષભાઈ, શૈલેષભાઈ (મો.નં. 8238871950), રાજુભાઈ (મો.નં. 9825759250)ના ભાભી, સ્વ. શાંતિભાઈ તથા ગં.સ્વ. ચંપાબેન ભાડેશીયાના પુત્રી, નારણભાઈ, ડો. જયંતિભાઈ ભાડેશીયા (મો.નં. 9427614251), ડો. હરેશભાઈ, રંજનબેન તથા ઉષાબેનના બહેનનું તારીખ 28-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-4-2024 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન મ્યુનિસિપાલિટી કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments