Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબરની યાદી…

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબરની યાદી…

IMD વિભાગ દ્વારા આગામી દિવસોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે જે અંગે PIJISIVIEL મોરબી જીલ્લાના ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવા હેતુથી અધિક્ષક ઈજનેર વર્તુળ કચેરી દ્વારા મોરબી જીલ્લાના તાબા હેઠળની દરેક પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરને પીજીવીસીએલના ગ્રાહકોને આગાહી કરવામા આવેલ હીટ વેવમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ અવિરત વીજ પુરવઠો મળી રહે તેમજ કોઈ ઈમરજન્સી કારણો વગર વીજ પુરવઠો બંધ ન કરે તેવી ખાસ સુચના આપવામાં આવી છે

વીજ ગ્રાહકો માટે વીજ પુરવઠા સંબંધિત કમ્પ્લેઇન તેમજ ઈમરજન્સી ફરિયાદ માટે પીજીવીસીએલ રાજકોટ ખાતે 24 x 7 કાર્યરત ગ્રાહક ફરિયાદ કેન્દ્ર સંપર્ક નંબર ૧૯૧૨૨ તેમજ ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ (ટોલ ફ્રી)) પર ફરિયાદ નોંધાવી શકો છો તેમજ વોટ્સએપ નંબર ૯૫૧૨૦ ૧૯૧૨૨ પર ફરિયાદ નોંધાવી શકો છો

મોરબી જીલ્લાની તાબા હેઠળની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરના નંબર તેમજ નાયબ ઈજનેરના કોન્ટેકટ નંબરનું લીસ્ટ નીચે મુજબ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments