Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દરિયાલાલ જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી તા.10ના રોજ 43માં દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગ આરતી, રામાયણ પ્રવચન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ જન્મ જયંતિ પ્રસંગે વરુણ યજ્ઞ સહિતના આયોજન કરવામાં આવ્યા છે અને સાવસર પ્લોટ મેઇન રોડ, દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા ખાતે સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું હોય ભાવિકજનોને લાભ લેવા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Most Popular

Recent Comments