Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલય ખાતે...

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલય ખાતે ઊજવણી કરાઈ

ઘરેઘરે ભાજપાનો ધ્વજ લહેરાવીએ દેશમાં ફરી એકવાર કમળ ખીલવીએ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તે રવાપર ચોકડી પર આવેલ દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જિલ્લા પંચાયત મોરબી સહકાર-ઉત્પાદન સિંચાઈ વિભાગના ચેરમેન અજયભાઈ લોરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સિંહ ઝાલા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments