Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા. ૧૮ એપ્રિલને ગુરુવારના રોજ શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

જેમાં તા. ૧૮ ને ગુરુવારે સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, બાદમાં ભૂવાના સામૈયા, હવન, તેમજ સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમજ રાત્રે ૯ કલાકે ડાકલાની રમઝટ જામશે જેમાં જાણીતા કલાકારો ડાકલાની રંગત જમાવશે અને તા. ૧૯ ને શુક્રવારના રોજ સવારે શુભ ચોઘડીયે થાંભલી વધામણા કરવામાં આવશ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments