Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી દેશી હથિયાર સાથે એક ઝડપાયો

વાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી દેશી હથિયાર સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર પાસે આવેલ બસ સ્ટેન્ડ પાછળથી દેશી હાથ બનાવટના હથિયાર સાથે એક ઈસમને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી ટીમ લોકસભા ચુંટણીને પગલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેરના જડેશ્વર મંદિર પાસે આવલ બસ સ્ટેન્ડ પાછળ રેડ કરી હતી જ્યાં આરોપી જાવેદ અલ્લારખા સંધવાણી (ઉ.વ.૨૫) રહે માલાણી શેરી માળિયા વાળાને ઝડપી લીધો હતો જે આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની જામગરી હથિયાર નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ કબજે લઈને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments