Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

મોરબીમાં વસતા સિંધી સમાજના ભાઈઓ-બહેનો દ્વારા આજે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદ મહોત્સવની હર્ષોલ્લાસ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી

આજે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ નિમિતે મોરબીના સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ધ્વજા રોહણ, બપોરે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત સાંજે ૫ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે જેમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ જામશે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળશે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments