Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ડો.બાબસાહેબની શોભાયાત્રામાં સરબતની સેવા આપતી સંસ્થા

મોરબીના ડો.બાબસાહેબની શોભાયાત્રામાં સરબતની સેવા આપતી સંસ્થા

મોરબી : ગઈકાલે તારીખ 14 એપ્રિલના રોજ મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના સામાજિક સમરસતા મંચે સરબત વિતરણ કર્યું હતું.

મોરબીમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં સામેલ લોકોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે સામાજિક સમરસતા મંચ- મોરબીના કાર્યકરોએ સરબત વિતરણ કર્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સરબત વિતરણમાં સામાજિક સમરસતા મંચ- મોરબીના દિનેશભાઈ વિડજા તથા અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments