Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ

મોરબીમાં બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ

(જયેશ બોખાણી દ્વારા)

મોરબી: ડો.બાબા સાહેબ આંબેડકરના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિ માટે હેતુ માટે સમાજના નવયુવાનો દ્વારા બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.

જેમાં ગત તા.18 એપ્રિલના રોજ મળેલ મિટિંગમાં સભ્યોના સમંતિથિ ઠરાવ તથા ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે આકાશ પરમાર, ઉપપ્રમુખ અરવિંદ બોસિયા, મંત્રી સાવન સોલંકી, સહમંત્રી ભરત ભંખોડીયા, ખજાનચી રમેશ સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments