Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના વાધગઢ ગામે આધેડને હાર્ટ એટેક આવતા મોત

ટંકારાના વાધગઢ ગામે આધેડને હાર્ટ એટેક આવતા મોત

ટંકારાના વાધગઢ ગામે આધેડ  ગામે આધેડનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલ ખસેડવામાં આવતા હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે તો ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના વાધગઢ ગામે રહેતા દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા (ઉ.૪૫) રાત્રીના સુતા બાદ સવારમાં ઉઠેલ નહિ જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં જતા ઉઠેલ નહી જેથી ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો તપાસ અધિકારી આઈ ટી જામ સાથે વાત ચિત દરમિયાન જણાવ્યું હતું કે દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments