Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના સુખપર નજીક ઇકો કાર ડિવાઈડર પર ચડી ગઈ, છ મુસાફરોને ઈજા...

હળવદના સુખપર નજીક ઇકો કાર ડિવાઈડર પર ચડી ગઈ, છ મુસાફરોને ઈજા પહોંચી

હળવદના હાજીપીરથી સુરેન્દ્રનગર જતા સુખપર નજીક અકસ્માત સર્જાયો હતો જ્યાં ઇકો કારના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર છ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ મામલે હળવદ પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments