Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાંથી એકટીવાની ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

મોરબીમાંથી એકટીવાની ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

મોરબી શહેરના સુભાષ રોડ પર એકટીવા જીજે ૩૬ એબી ૦૫૧૪ નંબરનં મોટરસાયકલ એક ઇસમ ચોરી કરી ગયો હોય જે ચોરી કરનાર ઇસમ સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે ત્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે એકટીવા લઈને નાસી જનાર ઇસમની તસ્વીર પોલીસે પ્રસિદ્ધ કરી છે અને આ ચોરી કરનાર ઇસમ વિશે કોઈ માહિતી હોય તો જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments