Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ચુંપણી ગામના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદના ચુંપણી ગામના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના ચુંપણી ગામના રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે તો રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હોય જેથી વધુ તપાસ ચલાવી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચુંપણી ગામે રહેતા ધીરૂભાઈ વાજેલીયાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો ૪૦૦ લીટર કીમત રૂ ૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી ધીરૂભાઈ કેશુભાઈ વાજેલીયા હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરી માં હળવદ પી.આઈ આર.ટી.વ્યાસ સહિતના પોલીસ સ્ટાફ જોડાયેલ હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments