Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ દવેનું અવસાન

મોરબી નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ દવેનું અવસાન

મોરબી : મોરબી નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ હર્ષદભાઈ દવે (ઉમર વર્ષ 55) તે ગં.સ્વ ઉષાબેન હર્ષદરાય દવેના પુત્ર, સ્વ.ભુપેન્દ્રભાઈ હરિલાલ ભટ્ટના જમાઈ, ગૌતમભાઈ હર્ષદરાય દવે તથા હીનાબેન વિજયકુમાર જાનીના ભાઈ, જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર ચંદ્રવદન જાની (હળવદ)ના સાળા તથા ધાત્રીબેન નિશાનકુમાર જોશી અને સ્તુતિ આનંદભાઈ ભટ્ટના પિતાનું તારીખ 5/5/2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 7/5/2024ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments