Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiSSC માં 97.15 PR સાથે ઉતીર્ણ થઈ મોચી સમાજ અને કુટુંબ નું...

SSC માં 97.15 PR સાથે ઉતીર્ણ થઈ મોચી સમાજ અને કુટુંબ નું ગૌરવ વધાર્યું.

મોરબી :શનિવારે રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં મોરબી જ્ઞાનપથ સ્કૂલમાં અભ્યાસ કરતા વ્રજ સાગરભાઈ વાઘેલા એ ન્યૂ એસ એ સી બોર્ડ માં 97.15 PR સાથે ઉતીર્ણ થયેલ છે . તેજસ્વી વિધાર્થી વ્રજ ઉપર ચોમેર થી અભિનંદન શુભેચ્છા વર્ષા થઈ રહી છે. જ્ઞાનપથ સ્કૂલ માં શિક્ષકોના સાથ સહકાર અને માર્ગદર્શન થી અને ખૂબ જ મહેનત કરી ને આ જ્વલંત પરિણામ મેળવ્યું છે.મોરબી મોચી સમાજ સાગર ભાઈ વાઘેલા અને જયશ્રીબેન નો પુત્ર વ્રજ એ સમાજ , પરિવાર અને શાળા નું ગૌરવ વધાર્યું છે.,.આ તકે અનેક હિતેચ્છુ મિત્ર વર્તુળ માંથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments