Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરની સેન્સો ચોકડી નજીક દીવાલ પડતા યુવાનનું મોત

વાંકાનેરની સેન્સો ચોકડી નજીક દીવાલ પડતા યુવાનનું મોત

વાંકાનેરની સેન્સો ચોકડી નજીક આવેલ નીંધીમાઈક્રોન સિરામિકમાં અકસ્માતે દીવાલ પડવાથી દટાઈ જતા ઈજા પહોચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરની સેન્સો ચોકડી નજીક નિધિમાઈક્રોન સિરામિકમાં રહેતા ચંદન બજરંગી કશ્યપ (ઉ.૨૧) ગત તા. ૨૧ ના રોજ કારખાનામાં જુનું બાંધકામ તોડવાનું કામ કરતી વખતે અકસ્માતે દીવાલ પડવાથી દટાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ જે જી ઝાલા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments