Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાની ખજુરા હોટલના હોજમાં ડૂબી જતા યુવાનનું મોત

ટંકારાની ખજુરા હોટલના હોજમાં ડૂબી જતા યુવાનનું મોત

ટંકારાની ખજુરા હોટલના હોજમાં ન્હાવા પડતા ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના વાવડી ગામે રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.૪૩) ટંકારાની ખજુરા હોટલના હોજમાં નહાવા માટે ગયા હોય દરમિયાન હોજમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments