Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લીલાપર ગામ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના લીલાપર ગામ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લીલાપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા અક્ષયભાઈ ચતુરભાઈ જખવાડીયા, અજયભાઈ શાંતિલાલ જખવાડીયા અને સુનીલભાઈ પ્રેમજીભાઈ કાવઠીયાને રોકડ રકમ રૂ.૯૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments