Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની મદીના સોસાયટીમાં તમંચા સાથે એક ઝડપાયો

મોરબીની મદીના સોસાયટીમાં તમંચા સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાંથી મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે આરોપી વસીમ અનવરભાઈ માલાણી ઉ.25 રહે.કાંતિનગર મોરબી વાળાને રૂપિયા 5000ની કિંમતના દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments