Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiTRP Game zone fire: મોરબી કરણી સેના મૃતકોને આજે સાંજે શ્રદ્ધાંજલિ પાઠવશે

TRP Game zone fire: મોરબી કરણી સેના મૃતકોને આજે સાંજે શ્રદ્ધાંજલિ પાઠવશે

મોરબી : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના આત્માઓની શાંતિ માટે આજે સાંજે 7 વાગ્યે શ્રી રાજપૂત કરણી સેના, મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આજે સાંજે 7 વાગ્યે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાશે. જેમાં મોરબી જિલ્લા, શહેર અને આસપાસના વિસ્તારમાંથી શ્રી રાજપૂત કરણી સેનાના તમામ હોદ્દેદારો, રાજપૂત સમાજની અન્ય સંસ્થાના હોદ્દેદારો અને સમાજના દરેક લોકોને ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments