Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હથિયારનો વેપારી તમંચા સાથે ઝડપાયો

મોરબીમાં હથિયારનો વેપારી તમંચા સાથે ઝડપાયો

એલસીબી ટીમે આરોપીને પકડયા બાદ હથિયારના વેપારીનું નામ ખુલ્યું

મોરબી : મોરબી એલસીબી ટીમે એક શખ્સને હથિયાર સાથે ઝડપી લીધા બાદ આ શખ્સની પૂછતાછમા મોરબીની લક્ષ્મી સોસાયટીમાં રહેતા શખ્સનું નામ સપ્લાયર તરીકે ખુલતા સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને તમંચા સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વસીમ નામના શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધા બાદ આ શખ્સની પુછપરછમા આ હથિયાર મોરબીના લક્ષ્મી સોસાયટીમાં રહેતા હરકિસન ઉર્ફે રમેશ ટીડાભાઈ મૂંધવા પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપી હરકિશન ઉર્ફે રમેશને રૂપિયા 5000ની કિંમતના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments