Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી માં ગેસ કંપની દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરાયું

મોરબી માં ગેસ કંપની દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરાયું

મોરબી : આજ 51 માં પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીકમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

આ ઉજવણીને સફળ બનાવવા ગુજરાત ગેસનાં જી. એ. હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશનના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયા ભારે જહેમત ઉઠાવી હતી. પર્યાવરણ પ્રેમીએ આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ગેસ એ. લી. એન્જિનિયરિંગ કોલેજમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments