Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત 6 પકડાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત 6 પકડાયા

મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અસલમભાઇ અમીનભાઇ માજોઠી, રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયા, જસ્મીનબેન મોઇનભાઇ ચાનીયા, અનિતાબેન જીતેશભાઇ ગોહેલ, બેનરજીબેન રીયાઝભાઇ જુણાચ અને લક્ષ્મીબેન મનોજભાઇ ગોહેલને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments