Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનની ચુંટણી યોજાઈ : પ્રમુખ અને ઉપ-પ્રમુખની કરાઈ વરણી

મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનની ચુંટણી યોજાઈ : પ્રમુખ અને ઉપ-પ્રમુખની કરાઈ વરણી

મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનની આજરોજ ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે બિન હરીફ મેહુલ સ્ટુડિયો વાળા મેહુલભાઈની વરણી કરવામાં આવી હતી. આ સાથે ઉપ પ્રમુખ માટેની ચુંટણી યોજાઈ હતી. જેમાં RB સ્ટુડિયો વાળા રવિભાઈ અને TGR સ્ટુડિયો વાળા કુલદીપભાઈ એમ 2 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ 240 મેમ્બરોએ માંથી 209 નું વોટિંગ થયું હતું. જેમાં કુલદીપભાઈ 46 મતે વિજેતા થયા હતા. આ સાથે સર્વાનું મતે કુલદીપભાઈ વિજયી થતા ઉપ-પ્રમુખ બન્યા હતા. અને સર્વે ફોટોગ્રાફર્સે પ્રમુખ મેહુલભાઈ અને ઉપ-પ્રમુખ કુલદીપભાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments