Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી જ્યોત્સનાબેન વર્માનું અવસાન

મોરબી નિવાસી જ્યોત્સનાબેન વર્માનું અવસાન


મોરબી : મોરબી નિવાસી જ્યોત્સનાબેન વર્મા (ઉ.વ.85) તે સ્વ. ઓમકારસિંહ વર્મા (વે.રેલવે)ના પત્ની અને કુલદીપસિંહ તથા વિવેકસિંહના માતાનું તારીખ 11-6-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 13-6-2024ને ગુરૂવારના રોજ સવારે 20 થી 12 તેમના નિવાસ સ્થાન ગજાનન ટાવર, સોમનાથ સોસાયટી, રવાપર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments