Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી સ્વ.સંજયભાઈ રાવજીભાઈ સાણંદિયા નું દુઃખદ અવસાન

મોરબી સ્વ.સંજયભાઈ રાવજીભાઈ સાણંદિયા નું દુઃખદ અવસાન

મોરબી : મૂળ બગથળા બગથળા હાલ ભરૂચ નિવાસી સંજયભાઈ રવજીભાઇ સાણંદિયા (ઉ.વ.૫૨) તે રવજીભાઈ ગાંડુભાઈ સાણંદિયાના પુત્ર તેમજ મુકેશભાઈ અને ગીરીશભાઇના ભાઇ તથા અંશિલ અને દેવિશાના પિતા તા.૯ ના રોજ અવસાન પામેલ છે.સદગતનું બેસણું તા.૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૭ પટેલ સમાજ વાડી, યુનીટ-૧, બગથળા તા.જી.મોરબી ખાતે રાખેલ છે.મુકેશભાઇ (મો.૯૯૯૮૮ ૮૪૯૩૯) ગીરીશભાઇ (મો.૯૪૨૮૫ ૬૦૧૬૯)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments