Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મિયાણા નજીક હોટલમાં કર્મચારીએ ગળેફાંસો ખાઈ લીધો

માળીયા મિયાણા નજીક હોટલમાં કર્મચારીએ ગળેફાંસો ખાઈ લીધો

માળીયા : માળીયા મિયાણા – હળવદ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક આવેલ હોટલ ભૈરુનાથમાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની કેશવલાલ હેરાજી મિણા ઉ.39 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર હોટલના સ્ટાફ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments