Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં 6 મહિનાથી ફરાર આરોપીને બનાસકાંઠાથી ઝડપી લેતી પેરોલ...

મોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં 6 મહિનાથી ફરાર આરોપીને બનાસકાંઠાથી ઝડપી લેતી પેરોલ ફર્લો સ્ક્વોડ

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે.દાઉદી પ્લોટ શેરી નંબર 2 વાળો હાલમાં બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકને હવાલે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments