Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક સિલોરા કારખાના સામે જીજે – 03 – સીકે – 0519 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ચરાડવા ગામના રહેવાસી જાદવજીભાઈ માકાસણાને આરજે – 27 – જીઇ – 1222 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ પછાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના પુત્ર કમલેશભાઈ જાદવજીભાઈ માકાસણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

– text

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments