Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના જામસર ગામ નજીક યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેરના જામસર ગામ નજીક યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસેથી અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યા યુવાનની ખેતરમાંથી લાશ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments