Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે

મોરબી જિલ્લામાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે


જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા 

મોરબી : ચોમાસાની શરૂઆત રાજ્યમાં થઈ ચૂકી છે. જો કે મોરબી જિલ્લામાં હજુ સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી ત્યારે આવતીકાલ તારીખ 26 જૂનથી 30 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે મોરબી જિલ્લામાં તારીખ 26 જૂનથી 30 જૂન સુધી વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ પડશે. જેમાં 26 જૂને 11 મી.મી., 27 જૂને 15 મી.મી., 28 જૂને 3 મી.મી., 29 જૂને 6 મી.મી., અને 30 જૂને 15 મી.મી. એમ પાંચ દિવસમાં કુલ 50 મી.મી. એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments