Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મિયાણાના મોટા દહીંસરા ગામના યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ

માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામના યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ

રબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામથી વવાણીયા તરફ જતા રસ્તા ઉપર પહેલી ફાટક નજીક પ્રકાશભાઈ કાનાભાઈ ઇન્દરિયા રહે.મોટા દહીંસરા વાળા બેભાન હાલતમાં મળી આવતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા માળીયા મિયાણા પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments