Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના વાછકપર ગામે બેભાન થયેલા મહિલાનું સારવારમાં મૃત્યુ

ટંકારાના વાછકપર ગામે બેભાન થયેલા મહિલાનું સારવારમાં મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે ગત તા.23 જુનના રોજ વહેલી સવારે પોતાના ઘેર બેભાન બની ગયેલા કંચનબેન અશોકભાઈ અગ્રાવત ઉ.46 નામના પરિણીતાને સારવારમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments