Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ટીંબડી પાટિયા નજીક કારખાનામાં પડી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબીના ટીંબડી પાટિયા નજીક કારખાનામાં પડી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબી : મોરબીના ટીંબડી ગામના પાટિયાથી પીપળી જતા રોડ ઉપર આવેલ શિવમ બ્લેકરો નામના કારખાનામાં કામ કરતા વેરસિંગ ધનજયા કનોજે ઉ.52 નામના શ્રમિકનું કારખાનામાં રોડ ઉપર પડી જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments