Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

મોરબીના ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

મોરબી : મોરબી શહેરના ત્રિકોણબાગના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમ મનોજભાઈ મોહનભાઇ કણઝારીયા રહે.અનંતનગર સોસાયટી વાળાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments