Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiછેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં પોણા ત્રણ...

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં પોણા ત્રણ ઇંચ

મોરબી : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ રાજ્યના 191 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments