Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રાજપરમાં પાના ટીચતી ત્રણ મહિલા સહિત સાત જુગારી પકડાયા

મોરબીના ત્રાજપરમાં પાના ટીચતી ત્રણ મહિલા સહિત સાત જુગારી પકડાયા

સીટી બી ડિવિઝન પોલીસે જુગારના બે દરોડા પાડ્યા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર વિસ્તારમાં જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં જાહેરમાં પાના ટીચી જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહિત સાત જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં પોલીસે ત્રાજપર ચોરા વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં પાના ટીચતા આરોપી (૧) ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી (૨) વિવેકભાઇ ઉમેશભાઇ સોલંકી (૩) જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા (૪) હંસાબેન કેસાભાઇ વરાણીયા અને (૫) શારદાબેન કાંતીલાલ પાડલીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૦,૭૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments