Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના માથક ગામે તસ્કર ઇલેક્ટ્રિક મોટરનો કેબલ ચોરી ગયો

હળવદના માથક ગામે તસ્કર ઇલેક્ટ્રિક મોટરનો કેબલ ચોરી ગયો

હળવદ : હળવદ તાલુકાના માથક ગામેથી અજાણ્યો તસ્કર મનસુખભાઇ પટેલની વાડી વાવવા રાખનાર ખેડૂત રાજુભાઇ સુખભાઈ બોરાણીયાનો રૂપિયા 14,200ની કિંમતનો 71 મીટર લાંબો કેબલ ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments