Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પિતાની પ્રથમ પુણ્યતિથી નિમિતે સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં પિતાની પ્રથમ પુણ્યતિથી નિમિતે સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. પિતાજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સિવિલ હોસ્પિટલ મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અનસ્ટોપેબલ વોરિયર ગ્રૂપના સૌજન્યથી  કરવામાં આવ્યું હતું

તેમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા મહામંત્રી જેઠાભાઈ મિયાત્રl, પત્રકાર બિપીનભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ, મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, ઉપપ્રમુખ આરતીબા રાણા કારોબારી સભ્ય સરલાબેન રાચ્છ સહિતનાએ હાજરી આપી હતી

આ કેમ્પને સફળ બનાવવા પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા અનસ્ટોપેબલ વોરિયર ગ્રૂપના પ્રમુખ હેતલબેન પટેલ સહિતના સભ્યો દ્વારાએ જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments