Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા મિયાણામાં તસ્કર અલ્ટો કારના બે ટાયર ચોરી ગયો

માળીયા મિયાણામાં તસ્કર અલ્ટો કારના બે ટાયર ચોરી ગયો

મોરબી : માળીયા મિયાણા ગામે ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી કોઈ અજાણ્યો તસ્કર બે ટાયરની ચોરી કરી જતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા શહેરમાં દલિતવાસમાં રહેતા અમુભાઈ મોતીભાઈ પરમાર ઉ.47 નામના યુવાને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.30ના રોજ કોઈ અજાણ્યો તસ્કર તેમની માલિકીની અલ્ટો કારમાંથી બે ટાયરની ચોરી કરી ગયા હતા. ટાયર ચોરીની આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments