Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા નજીક કારખાનામાં વીજશોક લાગતા પરિણીતાનું મૃત્યુ

મોરબીના બેલા નજીક કારખાનામાં વીજશોક લાગતા પરિણીતાનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સોમનાથ મિનરલ નામના માટીના કારખાનામાં વંતાબેન દીપકભાઈ રાઠવા ઉ.31 નામના મહિલા કામ કરતા હતા ત્યારે વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments