Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા નગરપાલિકાના પ્રથમ ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયાએ ચાર્જ સંભાળ્યો

ટંકારા નગરપાલિકાના પ્રથમ ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયાએ ચાર્જ સંભાળ્યો

ટંકારા નગરપાલિકા બનાવવામાં આવતા ચીફ ઓફિસર, પાલિકાના ઈજનેર અને એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓને ટંકારા પાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેના પગલે આજે અધિકારીઓએ પોતાનો ચાર્જ સાંભળી લીધો હતો

ટંકારા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ગિરીશકુમાર આર. સરૈયા, નગરપાલિકા ઈજનેર તરીકે વિવેકભાઈ એચ. ગઢીયા અને એકાઉન્ટન્ટ તરીકે સોનલબેન કાચાએ પોતાનો ચાર્જ સાંભળી લીધો છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments