Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વેલ્ડીંગ કરતા સમયે વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

મોરબીમાં વેલ્ડીંગ કરતા સમયે વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સિરામિક કારખાનામાં વેલ્ડીંગ કરતા સમયે કિરીટભાઈ ભીમજીભાઈ સુવારીયા ઉ.36 રહે.કન્યા છાત્રાલય પાછળ ચિત્રકૂટ સોસાયટી નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments