Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વર ગામે આઠ જુગારી પકડાયા

મોરબીના રફાળેશ્વર ગામે આઠ જુગારી પકડાયા

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં ખોડિયાર સિરામિક નામના કારખાના સામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) વિનોદભાઇ પ્રવિણભાઇ ગોસ્વામી રહે-રફાળેશ્વર, (૨) સોહનલાલ રાજારામભાઇ અહિરવાલ, રહે-શાપર વેપાર શાંતીધામ મફતીયુપરૂ, તા.જી.રાજકોટ, મૂળ રહે.(યુ.પી.)(૩) શિવાજીભાઇ તિરૂપતીભાઇ પાત્રા, રહે- ઓરસન કારખાનની મજુરોની ઓરડીમાં શાપર વેરાવળ તા.જી.રાજકોટ મૂળ રહે. (ઓરીસ્સા) (૪) જીતેનભાઇ શત્રુઘન લોધી, રહે- દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર તા.જી.મોરબી મુળ રહે. (યુ.પી.) (૫) બબલુ બ્રિન્દ્રાવન લોધી, રહે- દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર, મુળ (યુ.પી.) (૬) દરોગાભાઇ રામદ્દીનભાઇ ગૌત્તમ, રહે-વાવડી,મીરા કારખાનાનુ મજુરોની ઓરડીમાં રાજકોટ શહેર મુળ રહે.સોનભદ્ર (યુ,પી.) (૭) અખીલેશભાઇ ઉર્ફે કરણભાઇ પ્રતાપભાઇ પાસવાન, દ્રારકેશ પેકેજીંગની મજુરોની ઓરડીમાં રફાળેશ્વર, મૂળ રહે.ઉત્તરપ્રદેશ અને (૮) પિયુષભાઇ પ્રહલાદભાઇ ગુજારીયા, શાપર વેરાવળ તા.જી.રાજકોટ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૬૫,૫૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

– text

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments