Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દેવગઢની...

દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દેવગઢની પ્રા. શાળામાં વૃક્ષારોપણ તેમજ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ યોજાઈ

માળીયા (મી) : માળીયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આજે માળીયા(મી.)તાલુકાના દેવગઢ (નવા) ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ લક્ષી સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા, તેનું મહત્વ સમજાવવા તથા તેના ફાયદા અને ગેરફાયદાઓ સમજાવવા 3 અલગ અલગ વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન શાળાનો સ્ટાફ, ગામના અગ્રણી કાનાભાઈ સવસેટા અને દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધૃણા, રમજાન જેડા તથા અમીત સવસેટા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments