Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedરાજપર નિવાસી જબુબેન મકનભાઈ રંગપરીયા નું અવસાન

રાજપર નિવાસી જબુબેન મકનભાઈ રંગપરીયા નું અવસાન

મોરબી : રાજપર નિવાસી જબુબેન મકનભાઈ રંગપરીયા તે મહેશભાઈ મકનભાઈ રંગપરીયા, પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયા ના માતૃ શ્રી તેમજ યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયાના દાદી નું આજ રોજ તા. ૧૭-૦૭-૨૦૨૪ બુધવાર ના રોજ અવસાન થયું છે. જેમની સ્મશાન યાત્રા આવતીકાલે ૧૮-૭-૨૪ ગુરુવાર ના રોજ સવારે 7:30 વાગે અમારા નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ મુકામેથી નીકળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments